અમેરિકામાં સવારે એકલો ચાલવા નીકળ્યો .. એકલા ચાલો રે…
અમેરિકાના શહેર ડાલસમાં એકલો ચાલવા નીકળી પડ્યો હું ઘ લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી, અમેરિકાના તોતિંગ શહેર ડાલસ, ટેક્સાસમાં સવારના કૂણા તડકામાં, સ્વાસ્થ્ય હેતુ. એકલા એકલા ચાલવા નીકળી પડવાનો (લટાર મારવાનો નહિ) એક અનન્ય, અલૌકિક લહાવો છે. કાળજીપૂર્વક બનાવેલ ચાલવા યોગ્ય પગથી પર, જ્યાં તદ્દન ઉંધી દિશામાંથી ધસમસતા વાહનોની ભીતિ જયાં ન હોય; સવારની ગુલાબી ઠંડી હવામાં, … More અમેરિકામાં સવારે એકલો ચાલવા નીકળ્યો .. એકલા ચાલો રે…