સાંભળ્યું? નવેમ્બર ૧૯ પુરુષોનો આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવાય છે!

અરે  વાહ ! મારા  જન્મદિવસની  પૂર્વ  સંધ્યાએ  દુનિયાના  ભાયડાઓ  મળીને  ઉત્સવમનાવે ? કોઈ  ફરિશતાના  આવવાની  રાહ  જુએ  કે  શું ? ( ભાઈ  મજાક  છે  આ). અડધે  અડધું  વિશ્વ  થયું  આ  તો!  હવે  આનાથી  વધુ  આનંદ  હોઈ  શકે  ખરો?  પણ  ઉભા  રહેજો.  પેલા  બાકીના  અડધા  વિશ્વનું  શું ?  ભાઈ, એ  લોકોને  એમનોઆંતર  રાષ્ર્ટીય  મહિલા  દિવસ  હોય  … More સાંભળ્યું? નવેમ્બર ૧૯ પુરુષોનો આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવાય છે!