Meet my new Pratham Tarang– મારુ નવું પ્રથમ તરંગ

Meet my new Pratham Tarang,   તમે મારા બ્રાન્ડ ન્યુ પ્રથમ તરંગને જોયો? the latest features.Can there be      એમાં વિશેષ  લેટેસ્ટ ફીચર્સ છે.  A better gift to me by none          નવા વર્ષની ભેટ આનાથી સારી હોઈ શકે?          other than myself? You will         … More Meet my new Pratham Tarang– મારુ નવું પ્રથમ તરંગ

બ્લોગસાઇટનું રંગરોગાન ચુપકે ચુપકે શરુ

જોયું? મેં લખ્યું હતું ને કે મારી વેબસાઈટ www rajendranaik com નું રંગરોગાન શરુ કરવાનો છું? લ્યો એ તો શરુ પણ થઇ ગયું? ફોટામાં વેબસાઈટ ડિઝાઈનર હિતેષભાઇ મારા વિચારોને સમજવા મથી રહયા છે, પાછળ મારી દીકરી રીનીતા એના ડેડીને જરૂરી સલાહસૂચન આપતી દેખાય છે. આજે આ ચર્ચા નવસારી સ્થિત Brown Burger નામે એક બર્ગર રેસ્ટોરન્ટ … More બ્લોગસાઇટનું રંગરોગાન ચુપકે ચુપકે શરુ

My blog Music, Musing and more…  a makeover is long over due

My journey on ‘Music, Musings and more’ started one glorious morning more than 6 years ago. Thank my lovely girls for that. Never imagined it will make 23046 viewers sit up and actually read my 224 blogs.  I marvel at the 151 followers and 184 other subscribers for their sheer tenacity – harbouring a wish … More My blog Music, Musing and more…  a makeover is long over due

મારા બ્લોગપેજને રંગ રોગાન કરવાની તાતી જરૂર ..

૬ વર્ષનાં વહાણાં વીતી ગયાં જયારે મેં લેપટોપને ખોલીને Music , Musings and more માં વિચારો, વાર્તાઓને ટપકાવવાનું શરુ કર્યું. આ અભિયાન માટે મારી બેટીઓને શ્રેય આપવું રહ્યું. સાડા છ વર્ષમાં ૨૩૦૦૦ થી વધુ બ્લોગદર્શકો મારા ૨૨૦ થી વધારે બ્લોગ્સ ખરેખર વાંચશે, એ કલ્પના ન હતી.૧૫૧ જેટલા followers અને ૧૮૪ બીજા subscribers વફાદાર રહીને મક્કમતાનું … More મારા બ્લોગપેજને રંગ રોગાન કરવાની તાતી જરૂર ..