બે વર્ષ વીત્યાં – ગ્વાલિયર ઘરાનાનાના સુવિખ્યાત ગાયક પંડિત આચાર્ય તનરંગની શતાબ્દી પ્રસંગે એક નવાસવા અને દેખીતી રીતે અપરિપક્વ વાદ્ય – પ્રથમ તરંગ પર શાસ્ત્રીય સંગીત રજુ કરવાનો દુર્લભ મોકો મળ્યો. મારા ગુરુ સિતાર વાદક પદ્મ ભૂષણ ઉસ્તાદ હલીમ જાફર ખાનના આશીર્વાદ વગર આ શક્ય ન હતું. સાથે આપ સૌ મિત્રોની શુભેચ્છાઓ ખરીજ.
Exactly two years ago – My humble instrument, Pratham Tarang tiptoed into the field of Hindustani Classical Music at the centenary celebrations of Acharya Tanarang – doyen of Gwalior Gharana. My Guru Padma Bhushan Ustad Halim Jaffer Khan’s blessings and the goodwill of friends like you made it possible.
