My blog Music, Musing and more…  a makeover is long over due

My journey on ‘Music, Musings and more’ started one glorious morning more than 6 years ago. Thank my lovely girls for that. Never imagined it will make 23046 viewers sit up and actually read my 224 blogs.  I marvel at the 151 followers and 184 other subscribers for their sheer tenacity – harbouring a wish … More My blog Music, Musing and more…  a makeover is long over due

મારા બ્લોગપેજને રંગ રોગાન કરવાની તાતી જરૂર ..

૬ વર્ષનાં વહાણાં વીતી ગયાં જયારે મેં લેપટોપને ખોલીને Music , Musings and more માં વિચારો, વાર્તાઓને ટપકાવવાનું શરુ કર્યું. આ અભિયાન માટે મારી બેટીઓને શ્રેય આપવું રહ્યું. સાડા છ વર્ષમાં ૨૩૦૦૦ થી વધુ બ્લોગદર્શકો મારા ૨૨૦ થી વધારે બ્લોગ્સ ખરેખર વાંચશે, એ કલ્પના ન હતી.૧૫૧ જેટલા followers અને ૧૮૪ બીજા subscribers વફાદાર રહીને મક્કમતાનું … More મારા બ્લોગપેજને રંગ રોગાન કરવાની તાતી જરૂર ..