
જોયું? મેં લખ્યું હતું ને કે મારી વેબસાઈટ www rajendranaik com નું રંગરોગાન શરુ કરવાનો છું? લ્યો એ તો શરુ પણ થઇ ગયું? ફોટામાં વેબસાઈટ ડિઝાઈનર હિતેષભાઇ મારા વિચારોને સમજવા મથી રહયા છે, પાછળ મારી દીકરી રીનીતા એના ડેડીને જરૂરી સલાહસૂચન આપતી દેખાય છે. આજે આ ચર્ચા નવસારી સ્થિત Brown Burger નામે એક બર્ગર રેસ્ટોરન્ટ માં ગોઠવાઈ ગઈ, થેન્ક યુ સમીરભાઈ – હા કોઈ વાર ત્યાં જરૂર પધારજો, આંગળી ચાટે એવા બર્ગરનો સ્વાદ માણવા.
હા એક વાર મારી બ્લોગસાઇટ પર જઈને follower બની જાવ- બહુ સરળ છે!
અને હા, મારી ‘રાગ તરંગ’ નામે નવી ધમાકેદાર વિડિઓ સિરીઝ YuoTube પર આવી રહી છે – હો તૈયાર!