પ્રથમ તરંગનું શાસ્ત્રીય સંગીતમાં પદાર્પણ- Pratham Tarang’s First few steps into Classical Music

બે વર્ષ વીત્યાં – ગ્વાલિયર ઘરાનાનાના સુવિખ્યાત ગાયક પંડિત આચાર્ય તનરંગની શતાબ્દી પ્રસંગે એક નવાસવા અને દેખીતી રીતે અપરિપક્વ વાદ્ય – પ્રથમ તરંગ પર શાસ્ત્રીય સંગીત રજુ કરવાનો દુર્લભ મોકો મળ્યો. મારા ગુરુ સિતાર વાદક પદ્મ ભૂષણ ઉસ્તાદ હલીમ જાફર ખાનના આશીર્વાદ વગર આ શક્ય ન હતું. સાથે આપ સૌ મિત્રોની શુભેચ્છાઓ ખરીજ. Exactly two … More પ્રથમ તરંગનું શાસ્ત્રીય સંગીતમાં પદાર્પણ- Pratham Tarang’s First few steps into Classical Music

करूँ न याद मगर મુશ્કેલ ગઝલ પ્રથમ તરંગ પર વગાડવાની હિમ્મત કેવી રીતે આવી?

શાયર અહમદ ફરાઝની અમર ગઝલ ‘કરૂં ના યાદ મગર …’ ને છેડવી એ લગભગ અશક્ય! અને તે પણ કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ પર ! અને એ ઇન્સ્ટ્રુમેન્ટ પ્રથમ તરંગ હોય તો? યાર , મઝાક કરો છો?મને થયું કે લાવ થોડી અડીબાજી કરી જ લઉં. મારા ગુરુભાઈ ઝુનેન ખાન કહે, ‘ ભાઈ, યે ગુસ્તાખી છોડો, વૈસે ભી તુમને … More करूँ न याद मगर મુશ્કેલ ગઝલ પ્રથમ તરંગ પર વગાડવાની હિમ્મત કેવી રીતે આવી?

ડાયરી ટવીકી નામે ચકલીની – ઉપસંહાર 

ટવીકીનું પુનરાગમન – નિર્વાણ રાત્રી  તે પૂનમની રાત્રી, ટવીકીનો અધખુલી બારીમાંથી રાજના ભેંકાર રૂમમાં ગભરાતા  મને પ્રવેશ – જુએ છે રાજ અને સુંદર સ્ત્રીના ફોટાને આવરી લેતો, સૂકાઈ ગયેલાં ફૂલોનો હાર,થોડાં  ફૂલો તો ખેર સુકાઈને ખરી પડયા હતા, પેલા ધૂપની રાખ સાથે ઘોળાઇને, અને જેને ટવીકી જોતાં ધરાતી ન હતી એ રાજ હવે સપાટ ફોટામાં! પણ કપાળ … More ડાયરી ટવીકી નામે ચકલીની – ઉપસંહાર