રાગ તરંગ બીજો મણકો-Raga Tarang Episode 2

રાગ તરંગ નો બીજો મણકો ; અહેસાન તેરા હોગા મુઝ પર.

મિત્રો, રાગ તરંગ શ્રેણી નો બીજો મણકો  આપ સૌ સમક્ષ રજુ કરતા આનંદની લાગણી થાય એ સ્વાભાવિક છે પણ જે રીતે મારા subscribers સિંહ કૂદકો મારીને ૪૮૦ થી ૫૮૮ પહોંચી ગયા એથી અતિશય આનંદ થાય છે. બીજા મણકામાં ‘અહેસાન તેરા હોગા મુઝ પર..’ એ યમન કલ્યાણ રાગ પર આધારિત ગીત લીધું છે. આશા છે તમને ગમશે. કોમેન્ટમાં જરૂર થી લખજો.  

Raga Tarang Episode 2 ‘Ehesaan tera hogaa muz par..’

It’s a great feeling to see my subscriber base grow from 480 to 588 in a matter of one week. Thanks to all my followers. 

Here is the second Episode of the series for you. I have taken up the popular song , ‘Ehesan tera hoga mujh par..’ based on raga Yaman Kalyan to expose the finer nuances of the raga. Hope the English Subtitle help my non-Gujarati viewers.

Do let me know how you liked it.

  


Leave a Reply