યુવાન બાળાઓ મૌજથી વંચિત કેમ રહી જાય? Why can’t girls have fun?

મુનિ સેવાશ્રમ, ગોરજ, વડોદરા ફેબ્રુઆરી ૪, ૨૦૨૩ – યુવાન બાળાઓ મૌજથી વંચિત કેમ રહી જાય?‘હેલારો’ પિક્ચરનો પેલો જોરદાર ગરબો, ‘વાગ્યો રે ઢોલ…’ પ્રથમ તરંગ પર હજી વગાડવાનું શરુ કર્યુંત્યાં તો… સંખ્યાબંધ બાળાઓ નાચતી, કૂદતી સ્ટેજ નજીક ધસી આવી અને મંડી જોસભેર ગરબા કરવા!જરા જુઓ એમનો તરવરાટ, ઉત્સાહ, થીરકાટ – તરંગ સાથે કદમોની રમઝટ At Muni … More યુવાન બાળાઓ મૌજથી વંચિત કેમ રહી જાય? Why can’t girls have fun?