એક સીધો, સાદો,(કહેવાતો) સંગીતકાર -અને એને થવું’તું ફોટોગ્રાફર
પેલી કવિતા યાદ છે ને ? એક રજકણ…… સૂરજ થવાને શમણે ઉગમણે જઈ ઉડે પલકમાં ઢળી પડે આથમણે કેરાલાની સફળ સફર પશ્ચાત, મુંબઈથી પલસાણા પરત આવવા નીકળી પડ્યો – ગાડી લઈને. મનોર અને ચારોટીના ડુંગરીએ રસ્તે ટોલ નાકું આવે. ત્યાં નજરે ચડી આદિવાસી સ્ત્રી – ઈલાયચી કેળાં, લસલસતાં સફેદ જામ્બુ અને મધુરાં ચીકૂ થેલી માં … More એક સીધો, સાદો,(કહેવાતો) સંગીતકાર -અને એને થવું’તું ફોટોગ્રાફર