चिंगारी कोई भड़के ..  जब अपने ही हमें पीड़ा दें

२७ अप्रैल को मैं महफ़िल  के सिलसिले कोच्ची, केरल  पहुंचा तो मेरे यजमान  शिष्य  उल्लास जी ने मेरे हाथ में उनका नया प्रथम तरंग वाद्य थमा दिया, ‘ गुरूजी लीजिये, इनका तनिक ट्यूनिंग कर दीजिये’  उन्हें लगा की क्यों न गुरूजी का इतना तो फायदा ले लूँ ताकि मैं भी उनकी तरह बजा सकूँ! लो … More चिंगारी कोई भड़के ..  जब अपने ही हमें पीड़ा दें

‘મને ભીંજવે તું – મને વગાડે તું’ 

રમેશ  પારેખની પેલી અમર પંક્તિઓ યાદ આવે કે,  ‘મને ભીંજવે તું વરસાદ તને ભીંજવે’  યાદ આવવાનું કારણ કહું? એપ્રિલ ૨૭ મી એ કોચી પહોંચ્યો અને ત્યાં મારા યજમાન ઉલ્લાસજીએ  એમનું  તાજું  ખરીદેલું  પ્રથમ તરંગ મને મોકલી આપ્યું –  કે ‘ગુરુજી’ એને એમના હાથે બરાબર ટયૂન કરી આપે. નવા સવા જુવાન વાછરડાને પહેલી વાર ગાડાંને જોતરીયે … More ‘મને ભીંજવે તું – મને વગાડે તું’