હમારી કોઈ શાખા નહિ હૈ

તમે દુકાન માં ડેગ મૂકો ત્યાં એક મોટું મસ પોસ્ટર નજરે ચડે ‘ હમારી કોઈ શાખા નહિ હૈ’ ઓહો, આ લોકોનો માલ એટલે સરસ હશે કે બીજી દુકાન વાળા એના નામની કોપી કરતા હશે નહિ? અંદર જાવ ત્યારે ખબર પડે કે માલ માં કાંઈ દમ નથી. બીજું નાટક  : તમે દુકાન માં ઘૂસીને અડધો કલાક … More હમારી કોઈ શાખા નહિ હૈ