વિશ્વ વહીસ્કી દિવસ મે ૨૦ – મોજે પલસાણા

તે સવારે હરીશ ભાઈ મારી ઈચ્છા વિરુદ્ધ જય અંબે ફરસાણ માં ખેંચી ગયા એનો ઘા હજી સુકાયો ન હતો ત્યાં ગઈ કાલે હરીશભાઈ નો ફોન,“રાજેન ભાઈ, હૂં ચાલે? કાલે હૂં પોગ્રામ ?” હું ચમક્યો, નક્કી દાળમાં કાળું!‘કા…લે તો જરા કામમાં છું, બોલોની’ મેં ઠાવકા થઈને વળતો પ્રહાર કર્યો‘અરે હૂં તમે હો , બિઝી બિઝી બિઝી. … More વિશ્વ વહીસ્કી દિવસ મે ૨૦ – મોજે પલસાણા