જીવી તો લેવા દો?

કાકા, હવે આ ઉંમરે આવા અખતરા ?
કાંઈ ભાન છે? વરસાદમાં કરો છો ફર્યા
હીકકર લાગશે, છાતીમાં શરદી ભરાશે ?
પછી હોસ્પિટલના એ દોડા કોણ કરશે ?

હાથ જોડી હું કહું,’જીવી તો લેવા દો
ભાઈસાબ થોડું બાળપણ આ તો
થોડી મસ્તી, થોડાં મીઠાં સ્મરણો
મોકા કેટલા આવશે, હવે ના રોકો’

રાજેન નાયક
મંગલ વાર, જૂન ૨૭, ૨૦૨૩


6 thoughts on “જીવી તો લેવા દો?

  1. I try to read your Gujarati posts, my knowledge being limited to signboard reading in childhood. Summer holidays spent in Porbandar and Sevalia decades ago! 😁

  2. My comments on your Hindi posts don’t seem to appear…for reasons beyond my comprehension. ( क्या हो जाता and मुझे जीने दो. I enjoyed both).

    1. Jaya, some of my friends have the same grouse but I have no clue. Sometimes, keeping your gmail account open in your mobile phone / laptop helps. Cheers

Leave a Reply