આવેગયુક્ત ઝિંદગી

મારા સંગીત પર મિત્રો નાચે એ કોઈકને ન જચે પણ ડાહ્યા ડમરા થઇને બેસી રહેવું એ અક્ષમ્ય અપરાધ નથી? Passion એટલે કે આવેગ, મનુષ્યને કેવા કેવા નચાવે છે! મને થયું કે લાવ હું પણ નાચું – મારા ખુદના સંગીત પર – પણ જરા ધ્યાનથી જુઓ – મારું મન નાચી રહ્યું છે અને વળી મારી પડખે રંજુ પણ ! કોઈકે કહ્યું છે કે ” “My friends and I are crazy. That’s the only thing that keeps us sane.” હું અને મારા મિત્રોનું કોઈક વાર છટકી જાય છે પણ એજ બાબત અમને ડાહ્યા ડમરા રાખે છે “


Leave a Reply