આવરે વરસાદ…

જરા મગજ કસો. યાદ છે પેલી મઝાની પંક્તિઓ?
આવરે વરસાદ
ઢેબરિયો વરસાદ
ઊની ઊની રોટલી
ને કારેલાં નું શાક

હવે કારેલાંના શાકને વરસાદ સાથે શો સંબંધ? તે વખત આપણે શું સમઝીયે? અરે હું તો હજી નથી સમઝ્યો ! આ તો આજે સવારે મોકો મળ્યો એટલે લાભ લઇ લીધો – ઊની ઊની રોટલી, ને કારેલાં નું શાક ખાવાનો


One thought on “આવરે વરસાદ…

  1. I’ve tried my best to like Karela nu shaak …but may be someone, someday, will make it tolerable enough for me!

Leave a Reply