કે સેરા સેરા ; જે થવાનું છે એ થશે?

બીવડાવી નાખે એવી ફિલ્મો બનાવતા આલ્ફ્રેડ હિચકોકની ફિલ્મ ‘ધ મેન હૂં ન્યુ ટૂ મચ’ નું આ જાણીતું ગીત છે જેને એ જમાનાની મશહૂર અભિનેત્રી – ગાયિકા ડોરિસ ડે ને ગાવા કહેવામાં આવ્યું ત્યારે તેણે ધરાર ના પાડી દીધી, ‘આની ફિલસુફી મને નથી ગમતી’. ખેર, ‘પાપી પેટ કા સવાલ’ હતો એટલે ક-મને ગાઈ નાખ્યું. આમાંથી ધડો  લઈને, પ્રારબ્ધ પર આધાર રાખવાને બદલે મારામાં પ્રજ્વલિત જ્યોત જે રાહ દેખાડે એ મુજબ આ વર્ષની કોન્સર્ટ ટૂર રહેશે. ‘કે સેરા સેરા’ તો હરગિજ નહિ!

Qué será, será? It’s déjà vu time again!

From September to November 2022, I performed at 14 concerts in as many cities in the United States, not to count the innumerable home baithaks filled with a handful of music aficionados clamouring for melodies of the yesteryears.  It was one of the most satisfying concert tours for me, that raised an astronomical sum for … More Qué será, será? It’s déjà vu time again!

ભૈલા, શું લખ લખ કર્યે રાખેછ?

ત્રણ વર્ષમાં ત્રણ પુસ્તકો લખીને હું જાણે ધરાયો ન હોઉં તેમ નવી નવલકથા લખવા બેસી ગયો, અને વળી પૂરો જન્મ લે એ પહેલા નામ કારણ પણ થઇ ગયું – ‘બહુરૂપી – વેશપલટાનો કસબી’!હવે મારો એક લંગોટિયો દોસ્ત સલાહ આપે – તે આપેજ ને?‘ ભૈલા, શું લખ લખ કર્યે રાખેછ? ઘડપણમાં ઝીંદગીને જરા જીવીલે ને? શું … More ભૈલા, શું લખ લખ કર્યે રાખેછ?

Why write a book?

As if authoring three books in as many years wasn’t enough, I have embarked on my next novel already christened prematurely as ‘Bahuroopi – the Mater Disguiser’. My childhood friend gives a sane advice, ‘ Rajen, what will you achieve by wasting your time in writing a novel that no one will read other than … More Why write a book?