ભૈલા, શું લખ લખ કર્યે રાખેછ?
August 4, 2023
ત્રણ વર્ષમાં ત્રણ પુસ્તકો લખીને હું જાણે ધરાયો ન હોઉં તેમ નવી નવલકથા લખવા બેસી ગયો, અને વળી પૂરો જન્મ લે એ પહેલા નામ કારણ પણ થઇ ગયું – ‘બહુરૂપી – વેશપલટાનો કસબી’!હવે મારો એક લંગોટિયો દોસ્ત સલાહ આપે – તે આપેજ ને?‘ ભૈલા, શું લખ લખ કર્યે રાખેછ? ઘડપણમાં ઝીંદગીને જરા જીવીલે ને? શું … More ભૈલા, શું લખ લખ કર્યે રાખેછ?