
શુભેચ્છકો, ,
મારો લેખ નવનીત સમર્પણ સામાયિકમાં
માં સરસ્વતીનાં અસીમ આશીર્વાદ અને આપ જેવા સહૃદયી મિત્રોના સથવારે આજે મારો પ્રથમ લેખ નવનીત સમર્પણ જેવા ગુજરાતી ભાષાના સુવિખ્યાત સામાયિકમાં પ્રસિદ્ધ થયો છે ( પાનાં નંબર ૪૭ થી ૫૧). પૂજ્ય ગુરુજીનું ઋણ ચૂકવવાનો આ મોકો મળ્યો એ મારે માટે મહત્વની બાબત છે.
આ સમાચાર સંગીતનાં અભ્યાસુઓ તેમજ ચાહક મિત્રોને આપ જરૂર વહેંચશો.
આભાર.
રાજેન્દ્ર નાયક
ઓક્ટોબર ૧, ૨૦૨૩
With Maa Saraswati’s blessings and the goodwill of friends I am delighted to inform that my article has found a place in the prestigious Gujarati Magazine ‘ Navneet Samarpan. I feel this is the best way of expressing my gratitude to my Gurujee, Padmabhushan late Ustad Halim Jaffer Khan. Please circulate it among your friends. Thanks.
Rajendra Naik



