कभी कभी मेरे दिल में ख़याल आता है -The Last concert

For the English language version please scroll down

‘કભી કભી મેરે દિલમેં ખયાલ આતા હૈ ‘ કે મારા પ્રથમ તરંગના કોન્સર્ટસ સફળ થવાનું પ્રમાણ શું? હ્યુસ્ટન જેવા મસ મોટા શહેરમાં મદ્રાસ પેવિલિઅન રેસ્ટોરન્ટ, અને ગીતો સાંભળવા ઉત્સુક સજ્જનો અને સન્નારીઓ. મુકેશે ગાયેલું આ રોમેન્ટિક ગીત મેં અતિ ધીમી ગતિએ ઉપાડ્યું એટલે બધા મંડી પડ્યા ગૂગલ રિસર્ચ કરવા- ગીતના શબ્દો શોધવા. શબ્દો મળે તો સાથે ગાઈ શકાય ને?

પહેલી હરોળ માં બિરાજમાન સન્નારીના હાથ-પગ તાલમાં શરુ થઇ ગયા, ગીત તો એમને મોઢે, પણ એ જ હરોળમાં પેલા સદ્ગૃહસ્થને થયું કે લાવ આ વગાડનાર કલાકારની પહેલાં સરખી ઓળખાણ કરી લઉ એટલે મારું બ્રોંશ્યૉર પહેલેથી છેલ્લે સુધી વાંચી ગયા. વળી મધ્યમાં બિરાજેલ અમિતાભ જેવી ઊંચાઈના માલિક એક યુવક ‘માં-ભક્ત’ એટલે ગૂગલ  કરીને માંના હાથમાં મોબાઈલ સોંપ્યો, ‘ લે માં જો આ ગીત મળી ગયુ, હવે તું તારે નિરાંતે ગા ‘

કભી કભી મેરે દિલ મેં ખયાલ આતા હૈ – હરખમાં સામેલ કેમ થવું એ પણ એક કલા છે.

Well well well, kabhi kabhi mere dil me khayaal aataa hai that this song was just meant for the senior citizens in the audience at my last concert of the season in Houston on October 15. Why not?

Watch me play the evergreen song, leisurely paced at the Madras Pavilion. The lady in the front appears to lap up every phrase that my Pratham Tarang releases, the other grey-haired gentleman is just busy checking out my credentials on my tastefully compiled brochure, and the tall, tall young man in the middle is Mama’s boy – painstakingly searching the song out in google and handing it to Maa, ‘here, now sing -it’s not a bad idea, son!

कभी कभी मेरे दिल में ख़याल आता है

2 thoughts on “कभी कभी मेरे दिल में ख़याल आता है -The Last concert

Leave a Reply