સહઅસ્તિત્વ – ગરબા અને વર્લ્ડ કપ The coexistence of Garba and the World Cup

સહઅસ્તિત્વ – ગરબા અને વર્લ્ડ કપ  નવરાત્રીના ગરબાની સિઝન અને સાથે વર્લ્ડ કપ જોશભેર ચાલુ!  અમારા સેકન્ડ ઇંનિંગ્ઝમાં નવરાત્રીની આઠમી રાત્રીએ જુઓ જુવાનિયા કેવા જુસ્સાભેર નાચે – વળી એમાં કોઈ કાકા ઇન્ડિયા- ન્યુ ઝીલૅન્ડનો લેટેસ્ટ સ્કોર પણ એલાન કરે – ૨૪૭ ફોર ૫. છેવટે ઇન્ડિયા જીતી ગયુ. બીજા વિડિઓમાં જુઓ જરા પાકટ ઉમરની સ્ત્રીઓ કેવા … More સહઅસ્તિત્વ – ગરબા અને વર્લ્ડ કપ The coexistence of Garba and the World Cup