સહઅસ્તિત્વ – ગરબા અને વર્લ્ડ કપ The coexistence of Garba and the World Cup

સહઅસ્તિત્વ – ગરબા અને વર્લ્ડ કપ 

નવરાત્રીના ગરબાની સિઝન અને સાથે વર્લ્ડ કપ જોશભેર ચાલુ!  અમારા સેકન્ડ ઇંનિંગ્ઝમાં નવરાત્રીની આઠમી રાત્રીએ જુઓ જુવાનિયા કેવા જુસ્સાભેર નાચે – વળી એમાં કોઈ કાકા ઇન્ડિયા- ન્યુ ઝીલૅન્ડનો લેટેસ્ટ સ્કોર પણ એલાન કરે – ૨૪૭ ફોર ૫. છેવટે ઇન્ડિયા જીતી ગયુ. બીજા વિડિઓમાં જુઓ જરા પાકટ ઉમરની સ્ત્રીઓ કેવા ધીર ગંભીર ગરબા કરે છે? .વાહ ભૈ વાહ! 

The coexistence of the Garba and the World Cup

You can expect the youngsters to have a go at displaying their zesty talent while the elders are content with their sedate style of Garba. Watch out for the festivities on the eighth night of the Navaratri festival, 2023 at our 2nd Innings Resort. How can you forget the World Cup match of India vs. NZ? Don’t you hear someone excitedly shout the latest score while India is well on its way to winning at 247 for 5? 


Leave a Reply