અન્યની ખુશીને વધાવીએ?

તમારા દીકરાને મોટી કંપનીમાં નોકરી મળી – તમે ખુશી મનાવો અને બીજા પણ વાહવાહી કરે એમ ઈચ્છો.તમારી દીકરી સ્થાનિક ગરબા હરીફાઈમાં ઇનામ લઇ આવી – તમે ખુશી મનાવો અને આશા રાખો કે આજુબાજુ બધાં ખુશીથી નાચેતમારા પૂજ્ય પિતાશ્રી નેવું વર્ષે જાતે પથારીમાંથી ઉભા થાય છે – તમે ખુશી મનાવો અને જુઓ સઘળા લોકોના મુખ પર … More અન્યની ખુશીને વધાવીએ?