કવિઓની સભામાં કવિ બનવાની ધૃષ્ટતા

નવેમ્બર ૯, ૨૦૨૩ ની એ યાદગાર સાંજ!સાહિત્યરસિકો અને મોટા ગજાના સાહિત્યકારોની વચ્ચોવચ હું બેઠો જ્યા બેસવાનું મારું ગજું નહિ. ઉત્તમ રચનાઓનો આસ્વાદ લેતાં મારા જીવ ને પણ રંગ ( કે પછી છંદ?) લાગ્યો. બીતા બીતા ત્યાં જ સ્ફૂરેલી ત્રણ પંક્તિઓ રજુ કરી: કવિઓની સભામાં સંગીતકારનો સ્વાંગ ધારણ કરવો,સહેલું છેસંગીતકારોની સભામાં કવિ હોવાનો ડોળ કરવો એસહેલું … More કવિઓની સભામાં કવિ બનવાની ધૃષ્ટતા