પુરસ્કાર નું કાર – નામુ- અસલી મુજરિમ કૌન?
November 20, 2023
લખવાનું ભૂત મને ક્યારે વળગ્યું? માથું ખંજવાળતાં અચાનક યાદ આવ્યું કે મુંબઈમાં માટુંગા પ્રીમિયર નામે હાઇસ્કુલમાં ભણતો ત્યારે પાઠ્યપુસ્તકમાં આવતી કવિતાઓને અલગ રીતે મચડીને લખવાની parody એટલે કે શૈલીનું વ્યંગાત્મક નિસત્ય અનુસરણ કરવાની પ્રેરણા થઇ. કોઈ છાશ પર લેખ હતો જેમાં એવું કથન હતું કે ‘છાશ એ મૃત્યુલોક નું અમૃત છે’. બસ, છાશની જગ્યાએ ‘ચા’ … More પુરસ્કાર નું કાર – નામુ- અસલી મુજરિમ કૌન?