Site icon Musings, Music & More

Audience Participation Unlimited

૧૨ જુલાઈ ૨૦૨૬ સાહિત્ય-સંગીતની એક અનોખી સભા આપણા પલસાણા ઘેર યોજાઈ ગઈ. ભાગ લેવા ઠેઠ વાપીથી Books Unlimited ના સાહિત્ય-સંગીત રસિકો આવ્યા અને સભામાં રંગત રેલાઈ ગઈ. પ્રોફેસર મુદિતાબેને કવિવર રવીન્દ્રનાથ ટાગોરની નવલકથા ‘નષ્ટ નીડ’નુ તલસ્પર્શી રસપાન કરાવ્યું.. એ પછી મહેમાનો મારા સંગીતમાં ડૂબ્યા, નહિ કોઈ તબલાવાદક કે નહિ કોઈ ઔપચારિક ગાયક. જુઓ બધા કેવા ઉત્સાહથી પ્રથમ તરંગ સાથે ગાઈ રહયા છે! વાપીની “બુક અનલિમિટેડ’ ક્લબ ઝિંદાબાદ

Exit mobile version