February Twenty Third

Inevitably The Twenty Third February ticked away, away, away for the forty eighth time since the blissful beginning Strangely I thought she called out last night, recounting years of togetherness; Never mind the blip in Silently timeless journey, four years ago, leaving me shattered, yet intact to recount endlessly

સ્મૃતિને ઢંઢોળું બેગ બિસ્તરા ખોલતાં (બંધ સામાન ખોલતાં) Unpacking memories

વીત્યાં થોડા વરસ અહીં.                                                  I had moved to this place long ago નવા ઘેર આવ્યાને, પરંતુ.                                … More સ્મૃતિને ઢંઢોળું બેગ બિસ્તરા ખોલતાં (બંધ સામાન ખોલતાં) Unpacking memories

બળબળતા તાપમાં માવડીને તગારું ઊંચકી આપતી બાળા ને

દીકરી, આકરા  તાપમાં માવડીને સાથ? ના કોઈ તારું સપનું ? ન સમજાયું મને. દાઝતા તારા કોમળ હાથ બનાવશે આ રસ્તો પહોંચાડે અમીરો મહેલ સુધી? ઝળક્યું એક મધુર સ્મિત વદન પર પ્રસ્વેદ બિંદુઓમાં ચમકતું,  તરવર્યું; કોમળ હાથ તારો સરક્યો ઘડીક, હળવું હાસ્ય  માંનું “એ તો એમજ શીખાય, ભૂલો કરતાં કરતાં ને? જિંદગી છે લાંબી, ઊંચકશે  તું … More બળબળતા તાપમાં માવડીને તગારું ઊંચકી આપતી બાળા ને

My Little Princess

Give me a hint, my princess Don’t you have a dream? Or just toil in hot sun by the side of the road, built for swanky cars to speed by to distant hills. I see a smile on your face, perspiration trickling by. Your hands slip a bit and your mother smiles too “that’s how … More My Little Princess

સંગીત સંમેલન

શહેર ના પૉશ વિસ્તારમાં નવો નક્કોર એર કન્ડીશન્ડ હોલ ધીરે ધીરે ભરાવા લાગ્યો હતો.  “ઓહોહો  મોહનભાઇ,  ક્યા બાત ? તમે? અહિંયા શાસ્ત્રીય સંગીત સંમેલનમાં પધાર્યા છો ”  મોહનભાઇના ચહેરા પર હલકું  ખચકાટભર્યું સ્મિત. ” હું તો મારા સાળા રમેશ ભાઈ ને મળવા આજે મળસ્કે આવ્યો; રમેશભાઈ? રમેશભાઈ ને ઓળખો ને?  મને કહે ચાલો ને ચાલો … More સંગીત સંમેલન