ઢળી સોહામણી સંધ્યા ‘બહુરૂપી’ વિમોચનની
૧૮ એપ્રિલ ૨૦૨૬ નો એ અવિસ્મરણીય દિન કેમ ભૂલાય? દિગ્ગજ સાહિત્યકારો, ખમીરવંતા અનાવિલોની સંસ્થાના હોદ્દેદારો અને સાહિત્ય રસિકજનોની ઉપસ્થિતિ ! આભાર આભાર આભાર ! માં સરસ્વતીનો હું ઋણી છું કે સાહિત્યની સેવાનો મને મોકો મળ્યો. રાજેન્દ્ર નાયક