Site icon Musings, Music & More

ગોરજમાં ફરી સંગીતની લહાણ -Muni Sevashram, here I come again!

For the English Version, please scroll down just where the Gujarati text ends

વડોદરાની પૂર્વે લગભગ ૩૫ કી.મી. દૂર ગોરજ નામનું સોહામણું ગામ. આજથી ૪૬ વર્ષ પહેલાં દિવંગત પૂ. અનુબેન ઠક્કરે અહીં સેવાનો યજ્ઞ પ્રજ્વલિત કર્યો અને એ આજે ડૉ. વિક્રમ પટેલના માર્ગદર્શન હેઠળ ફળીફૂલી રહ્યો છે.
આ એ જ સ્થળ છે જ્યા એક વિશાલ હોલમાં મેં ફેબ્રુઆરી ૨૦૨૩ માં પ્રથમતરંગ પર કાર્યક્રમ પ્રસ્તુત કર્યો હતો. ત્યાંના સ્વયંસેવકોએ મારા સંગીતને ખૂબ બિરદાવ્યું.જુઓ આ વિડિઓ કલીપ
https://rajendranaik.com/2023/03/20/યુવાન-બાળાઓ-મૌજથી-વંચિત-ક/

જણાવતા આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું કે ત્યાં ફરી એક વાર ૧૮ જાન્યુઆરી ૨૦૨૫ ની સાંજે હું સંગીત પીરસનાર છું. જરૂર પધારશો.

———- ———– ———- ———- ———

About 35 km east of Vadodara city lies Goraj, the home of Muni Sevashram, the institution founded by Anuben Thakkar. Under the able guidance of Dr Vikram Patel, a protégé of Anuben, Muni Sevashram has flourished beyond imagination.

Here, I had the privilege of performing on my Pratham Tarang in the spacious and imposing auditorium in February 2023. More than 250 attendees, drawn from NGOs nationwide, cheered me on.

Here is a video clip showing the enthusiasm of volunteers for my music. https://rajendranaik.com/2023/03/20/યુવાન-બાળાઓ-મૌજથી-વંચિત-ક/

Proud to say I have been invited to perform there again on January 18, 2025.

Come along and cheer me on. 

Exit mobile version