યુવાન બાળાઓ મૌજથી વંચિત કેમ રહી જાય? Why can’t girls have fun?

મુનિ સેવાશ્રમ, ગોરજ, વડોદરા ફેબ્રુઆરી ૪, ૨૦૨૩ – યુવાન બાળાઓ મૌજથી વંચિત કેમ રહી જાય?
‘હેલારો’ પિક્ચરનો પેલો જોરદાર ગરબો, ‘વાગ્યો રે ઢોલ…’ પ્રથમ તરંગ પર હજી વગાડવાનું શરુ કર્યું
ત્યાં તો… સંખ્યાબંધ બાળાઓ નાચતી, કૂદતી સ્ટેજ નજીક ધસી આવી અને મંડી જોસભેર ગરબા કરવા!
જરા જુઓ એમનો તરવરાટ, ઉત્સાહ, થીરકાટ – તરંગ સાથે કદમોની રમઝટ

At Muni Sevashram Feb 4, 2023 I launched into ‘Vaagyo Re Dhol’ from the movie ‘Hellaro’ and..

Lo and behold! A bevy of young girls descended like a flash mob and performed their version of garba.

Look at their enthusiasm, screaming and gyrating to the Tarang (wave)


3 thoughts on “યુવાન બાળાઓ મૌજથી વંચિત કેમ રહી જાય? Why can’t girls have fun?

  1. Very nice. Remembered that Shanta and I watched Hellaro at Citylight Cinema in Mumbai and had liked it a lot.

Leave a Reply