How to lose $1000 for the love of music:

December 31, 1970. That evening in Houston, Texas, was uncharacteristically cold for a southwestern city. Even the weatherman forecast snow! Snow in Houston? US weather forecasts are taken more seriously than those in India because they are expressed as percentages. That way, if the forecast is wrong, they share only part of the blame. My … More How to lose $1000 for the love of music:

આવ રે વરસાદ   Rain, Rain, don’t go away

સૌ કહે, ‘હે ભગવાન ખમૈયા કરો ને બાપલા હવે!’ પણ ના, મારા જેવા વયસ્ક નાગરિકને વરસતા વરસાદમાં છત્રી લઈને ચાલવાની ચળ ઉપડે તેનું શું? ચાલ ભાઈ ત્યારે, કરી લે મોજ, નીકળી પડ, તું ત્યારે, પગરવટ વિનાની  રાહ પર. આવ રે વરસાદ… People pray, ‘That is enough, rain Gods’. But how does a senior citizen like … More આવ રે વરસાદ   Rain, Rain, don’t go away

Audience Participation Unlimited

૧૨ જુલાઈ ૨૦૨૬ સાહિત્ય-સંગીતની એક અનોખી સભા આપણા પલસાણા ઘેર યોજાઈ ગઈ. ભાગ લેવા ઠેઠ વાપીથી Books Unlimited ના સાહિત્ય-સંગીત રસિકો આવ્યા અને સભામાં રંગત રેલાઈ ગઈ. પ્રોફેસર મુદિતાબેને કવિવર રવીન્દ્રનાથ ટાગોરની નવલકથા ‘નષ્ટ નીડ’નુ તલસ્પર્શી રસપાન કરાવ્યું.. એ પછી મહેમાનો મારા સંગીતમાં ડૂબ્યા, નહિ કોઈ તબલાવાદક કે નહિ કોઈ ઔપચારિક ગાયક. જુઓ બધા કેવા … More Audience Participation Unlimited

ઢળી  સોહામણી સંધ્યા ‘બહુરૂપી’ વિમોચનની

૧૮ એપ્રિલ ૨૦૨૬ નો એ  અવિસ્મરણીય દિન કેમ ભૂલાય? દિગ્ગજ સાહિત્યકારો, ખમીરવંતા અનાવિલોની  સંસ્થાના હોદ્દેદારો અને સાહિત્ય રસિકજનોની ઉપસ્થિતિ ! આભાર આભાર આભાર !  માં સરસ્વતીનો હું ઋણી છું કે સાહિત્યની સેવાનો મને મોકો મળ્યો.  રાજેન્દ્ર નાયક