આવ રે વરસાદ   Rain, Rain, don’t go away

સૌ કહે, ‘હે ભગવાન ખમૈયા કરો ને બાપલા હવે!’

પણ ના, મારા જેવા વયસ્ક નાગરિકને વરસતા વરસાદમાં છત્રી લઈને ચાલવાની ચળ ઉપડે તેનું શું? ચાલ ભાઈ ત્યારે, કરી લે મોજ, નીકળી પડ, તું ત્યારે, પગરવટ વિનાની  રાહ પર. આવ રે વરસાદ…

People pray, ‘That is enough, rain Gods’. But how does a senior citizen like me curb the urge to step out in pouring rain, with an umbrella over my head, walking along an untrodden path in the jungle?

Rain, rain, don’t go away. This child in me wants to amble through the soft, wet ground…


Leave a Reply