આવ રે વરસાદ Rain, Rain, don’t go away
July 26, 2026
સૌ કહે, ‘હે ભગવાન ખમૈયા કરો ને બાપલા હવે!’ પણ ના, મારા જેવા વયસ્ક નાગરિકને વરસતા વરસાદમાં છત્રી લઈને ચાલવાની ચળ ઉપડે તેનું શું? ચાલ ભાઈ ત્યારે, કરી લે મોજ, નીકળી પડ, તું ત્યારે, પગરવટ વિનાની રાહ પર. આવ રે વરસાદ… People pray, ‘That is enough, rain Gods’. But how does a senior citizen like … More આવ રે વરસાદ Rain, Rain, don’t go away