રાગ તરંગ બીજો મણકો-Raga Tarang Episode 2

રાગ તરંગ નો બીજો મણકો ; અહેસાન તેરા હોગા મુઝ પર. મિત્રો, રાગ તરંગ શ્રેણી નો બીજો મણકો  આપ સૌ સમક્ષ રજુ કરતા આનંદની લાગણી થાય એ સ્વાભાવિક છે પણ જે રીતે મારા subscribers સિંહ કૂદકો મારીને ૪૮૦ થી ૫૮૮ પહોંચી ગયા એથી અતિશય આનંદ થાય છે. બીજા મણકામાં ‘અહેસાન તેરા હોગા મુઝ પર..’ એ યમન … More રાગ તરંગ બીજો મણકો-Raga Tarang Episode 2

મોજે પલસાણા : એક્સટ્રા ઇંનિંગ્ઝ માં શિયાળાની એક સાંજે ટાઢા પહોરનાં ..ઓરરાઇટ, ઓરરાઇટ 

February 19, 2023 દેશમાં શિયાળો એટલે ઠીક છે મ્હારા  ભાઈ, પે…લા ઇંગ્લેન્ડ જેવું નહિ હોં. એમાંય દેશના પશ્ચિમી રાજ્યોમાં પલસાણા જેવા ઇલાકામાં તો શિયાળા જેવું કઈ લાગે જે નહિ. અહીં તો બરફનું તોફાન, હિમ વર્ષા વિગેરે નામ જ સાંભળેલાં. ગોપાળ કાકા એ આખી જિંદગી જેમ તેમ કાઢી નાખી પણ આવા શબ્દો ફક્ત છાપામાં વાંચવા જડે.  … More મોજે પલસાણા : એક્સટ્રા ઇંનિંગ્ઝ માં શિયાળાની એક સાંજે ટાઢા પહોરનાં ..ઓરરાઇટ, ઓરરાઇટ 

વાલમ તારાં નેણ – એટલે કે ”પિયા તોસે નૈના લાગે’

‘પિયા તોંસે નૈના લાગે’ એ ગીત પરદા પર આવે અને વહીદા  રહેમાન ઘૂંઘટ ખોલે ત્યારે પ્રેક્ષકોમાંના  કેટલાય પ્રેમભગ્ન પુરુષોની હાય સંભળાય. પછી શરુ થાય એક ઉત્તેજક, પ્રભાવશાળી શાનદાર મનોરંજન. હું કેટલાય સજ્જનોને જાણું છું જેમણે આ ફિલ્મ કઈં કેટલીયે વાર જોઈ હશે વહીદાના મોહક સ્મિત, એની નૃત્ય કરતી કમનીય કાયાને નિહાળવા! આ એજ વહીદા છે … More વાલમ તારાં નેણ – એટલે કે ”પિયા તોસે નૈના લાગે’

पिया तोसे नैना लागे रे

पिया तोसे नैना लागे रे, When Wahida Rehman, one of the most accomplished actor-dancers, resplendent in the finest jewellery, unveils her lovely face we can imagine a handful of love-lorn men in the audience let out a sigh.  ‘પિયા તોંસે નૈના લાગે’ એ ગીત પરદા પર આવે અને વહીદા  રહેમાન ઘૂંઘટ ખોલે ત્યારે પ્રેક્ષકોમાના કેટલાય … More पिया तोसे नैना लागे रे