નિબંધ લખવાની ઝંઝટ with video

હું જ્યારે નાનો હતો – નાનો એટલે ખૂબ નાનો!, કદાચ બીજી ત્રીજી ચોપડીમાં, ત્યારે સર ( શિક્ષક) કે બેન (શિક્ષિકા) નિબંધ લખવા કહે એટલે કોણ જાણે કેમ મારા મોતિયા મરી જાય. પૂછશો નહિ કેમ પણ મને લખલખું આવી જાય.એક તો પથ્થરની પાટીમાં લખવાનું, ભૂંસતા રહેવાનું અને પછી મોટીબેન વાંચે, ચેક કરે અને મોઢું મચકોડે!‘તને નિબંધ … More નિબંધ લખવાની ઝંઝટ with video

વિશ્વ કવિતા દિવસ માર્ચ ૨૧, ૨૦૨૩ Always be a poet, even in prose

વિશ્વ કવિતા દિવસની પહેલાં છે ‘વિશ્વ ચકલી દિવસ’! એટલે માર્ચ ૨૦ શેરડી વાડી છેડે જ્યાં ચંપો ઝૂલેએક ટ્વિકી નામે નાની ચકલી ખેલેઅડોઅડ સામે ખડી એક ઇમારતવસે એક પુરુષ ધોળા જેના વાળબારીએ ઉભો સાંભળે ગાન મધુરપક્ષીઓના તહીં ઝૂલતા વાયર પરજુએ કદી દૂરબીન લઇ મારી સમક્ષગમે મને એ, શું જોયા કરૂં અનિમેષપાપા કહે એમ ટીકી ને નં … More વિશ્વ કવિતા દિવસ માર્ચ ૨૧, ૨૦૨૩ Always be a poet, even in prose

યુવાન બાળાઓ મૌજથી વંચિત કેમ રહી જાય? Why can’t girls have fun?

મુનિ સેવાશ્રમ, ગોરજ, વડોદરા ફેબ્રુઆરી ૪, ૨૦૨૩ – યુવાન બાળાઓ મૌજથી વંચિત કેમ રહી જાય?‘હેલારો’ પિક્ચરનો પેલો જોરદાર ગરબો, ‘વાગ્યો રે ઢોલ…’ પ્રથમ તરંગ પર હજી વગાડવાનું શરુ કર્યુંત્યાં તો… સંખ્યાબંધ બાળાઓ નાચતી, કૂદતી સ્ટેજ નજીક ધસી આવી અને મંડી જોસભેર ગરબા કરવા!જરા જુઓ એમનો તરવરાટ, ઉત્સાહ, થીરકાટ – તરંગ સાથે કદમોની રમઝટ At Muni … More યુવાન બાળાઓ મૌજથી વંચિત કેમ રહી જાય? Why can’t girls have fun?

दिल है की मानता नहींDil Hai kee Maanataa Nahin

दिल की सुनु ,बजाऊं जब भी दिल चाहे , कहीं भी कभी भी तो ये है वह गीत जो मैंने ऐसे ही बजा दिया प्रथम तरंग पे , ना कोई तबला ना कोई सुन ने वाला चंद लाइने – बजा दी