નિબંધ લખવાની ઝંઝટ with video
March 27, 2023
હું જ્યારે નાનો હતો – નાનો એટલે ખૂબ નાનો!, કદાચ બીજી ત્રીજી ચોપડીમાં, ત્યારે સર ( શિક્ષક) કે બેન (શિક્ષિકા) નિબંધ લખવા કહે એટલે કોણ જાણે કેમ મારા મોતિયા મરી જાય. પૂછશો નહિ કેમ પણ મને લખલખું આવી જાય.એક તો પથ્થરની પાટીમાં લખવાનું, ભૂંસતા રહેવાનું અને પછી મોટીબેન વાંચે, ચેક કરે અને મોઢું મચકોડે!‘તને નિબંધ … More નિબંધ લખવાની ઝંઝટ with video