મોજે પલસાણા : એક્સટ્રા ઇંનિંગ્ઝમાં મોર્નિંગ વોકનો મહિમા 

આ ઉનાળે તો બો તાપ પયડો હેં? હજતો આખો મે…. ને પછી જૂન મહિનો તો બાકી. માલ્લાખવાનાં ભાય! હવારના  પહોરમાં ચાલી આવીને પગ છૂટા કરી આવીએ…. ને પછી ઘરમાં ભરાઈ જીયે તે….. વહેલી આવે રાત. બીજૂં થાય હો હૂં આપળાથી? હારું… કાલે રાતના   આઈ પી એલની મેચ જોતાં ઘાટ પડી ગીયો તે હૂવાનો ટાઈમ … More મોજે પલસાણા : એક્સટ્રા ઇંનિંગ્ઝમાં મોર્નિંગ વોકનો મહિમા