વાલમ તારાં નેણ – એટલે કે ”પિયા તોસે નૈના લાગે’
‘પિયા તોંસે નૈના લાગે’ એ ગીત પરદા પર આવે અને વહીદા રહેમાન ઘૂંઘટ ખોલે ત્યારે પ્રેક્ષકોમાંના કેટલાય પ્રેમભગ્ન પુરુષોની હાય સંભળાય. પછી શરુ થાય એક ઉત્તેજક, પ્રભાવશાળી શાનદાર મનોરંજન. હું કેટલાય સજ્જનોને જાણું છું જેમણે આ ફિલ્મ કઈં કેટલીયે વાર જોઈ હશે વહીદાના મોહક સ્મિત, એની નૃત્ય કરતી કમનીય કાયાને નિહાળવા! આ એજ વહીદા છે … More વાલમ તારાં નેણ – એટલે કે ”પિયા તોસે નૈના લાગે’