મોજે પલસાણા : એક્સટ્રા ઇંનિંગ્ઝ માં શિયાળાની એક સાંજે ટાઢા પહોરનાં ..ઓરરાઇટ, ઓરરાઇટ
February 19, 2023
February 19, 2023 દેશમાં શિયાળો એટલે ઠીક છે મ્હારા ભાઈ, પે…લા ઇંગ્લેન્ડ જેવું નહિ હોં. એમાંય દેશના પશ્ચિમી રાજ્યોમાં પલસાણા જેવા ઇલાકામાં તો શિયાળા જેવું કઈ લાગે જે નહિ. અહીં તો બરફનું તોફાન, હિમ વર્ષા વિગેરે નામ જ સાંભળેલાં. ગોપાળ કાકા એ આખી જિંદગી જેમ તેમ કાઢી નાખી પણ આવા શબ્દો ફક્ત છાપામાં વાંચવા જડે. … More મોજે પલસાણા : એક્સટ્રા ઇંનિંગ્ઝ માં શિયાળાની એક સાંજે ટાઢા પહોરનાં ..ઓરરાઇટ, ઓરરાઇટ