મુંબઈ લોકલમાં ખૂન… અને ઈશ્વર ની મરજી

[English] હચમચી ગયેલી ચાયનીઝ આરામ ખુરશી માં બેઠાં બેઠાં  બિમલ બક્ષી ને હવે અકળામણ થવા લાગી. સસ્તી જોઈને ક્યાંક થી ઉપાડી લાવ્યો તો ખરો પણ પહેલેજ દિવસે એનો એક બોલ્ટ નીકળી ગયો અને એવી જગાએ ગબડી ગયો તે મળ્યોજ નહિ. શું થાય? ચાયનીઝ માલ પાછો તો પેલો લે નહિ. ગેરંટી નું નામ નિશાન નહિ. આમાં … More મુંબઈ લોકલમાં ખૂન… અને ઈશ્વર ની મરજી