ગંગારામ નું ભૂત
May 22, 2019
આ એક કાલ્પનિક મનોરંજન કથા છે. કથામાં આવતા પાત્રો, નામો , ધંધાઓ , જગ્યાઓ , ઘટનાઓ અને બનાવો લેખક ની કલ્પનાશક્તિ મુજબ આલેખાયા છે. જીવિત કે મૃત કોઈ પણ વ્યક્તિની સાથેની સામ્યતા કેવળ સાંયોગિક છે . કોઈની ધાર્મિક માન્યતા કે લાગણી દુભાવવાનો લેખક નો કોઈ ઈરાદો નથી અમદાવાદની શિયાળાની સાંજ સહેજ ઠંડી થવા જઈરહી … More ગંગારામ નું ભૂત