મારો (ચિબાવલો) સ્માર્ટ ફોન

ઘણી વાર આપણી જિંદગી માં એવી એક ક્ષણ આવે છે જ્યારે સાલું હતપ્રભ થયી જવાય, મોઢું વકાસીને જોયા જ કરીએ. ના ભાઈ ના, સેહવાગે એની ટ્રિપલ સેન્ચુરી છક્કો  મારીને પૂરી કરી એ ક્ષણની હું વાત નથી કરતો.  એ ક્ષણિક આંચકો તો આપણને ઉભા થઇને તાળી પાડવા મજબૂર કરે. આ વાત ચાલી રહી છે મારા સ્માર્ટ … More મારો (ચિબાવલો) સ્માર્ટ ફોન