કોયલનો પહેલો પડાવ આવી ચૂક્યો -Kuhu Kuhu breaks the barrier of 20,000 viewership!
November 8, 2024
For English text, please scroll down to the end of the Gujarati text પ્રથમ તરંગ પર રજુ કરેલું મારું શિરમોર ગીત ‘કુહૂ કુહૂ બોલે કોયલીયાં, આજે સફળતાનું નવું શિખર સર કરે છે! ચાર વર્ષમાં વિના કોઈ માર્કેટિંગ સમર્થન ૨૦૦૦૦ લોકોએ દિલ ખોલીને માણ્યું, – જેમાં આપ પણ સામેલ છો – મારી ચેનલમાં સબસ્ક્રાઈબર સંખ્યા વધીને ૭૧૬ થઇ. હવે … More કોયલનો પહેલો પડાવ આવી ચૂક્યો -Kuhu Kuhu breaks the barrier of 20,000 viewership!