નાનકડી ફૂકીએ ઉસ્તાદ ઈમરત ખાન ને સ્ટેજ છોડવા મજબૂર કર્યા? ભાગ બીજો અને છેલ્લો
(English version) કાર્યક્રમ શરુ થયો એટલે લાઈટો બંધ, આજુબાજુ અંધારું ઘોર. એકલા સ્ટેજ પર ઉસ્તાદ ઇમારત ખાનના ચહેરા પર નાના ચાંદરણા જેવી લાઈટ થઇ, શ્રોતાઓની નજર સ્ટેજ પર, હાલ્યા ચાલ્યા વગર ના પુતળાઓ જોઈ લો. નાના બાળકોને આવે વખતે ચોકલેટ, પાણી વગેરે ની માગણી કરવાનું અચૂક સૂઝે અને પછી માંડે રડવા. ફૂકીએ આવું કાઈંકર્યું? ના … More નાનકડી ફૂકીએ ઉસ્તાદ ઈમરત ખાન ને સ્ટેજ છોડવા મજબૂર કર્યા? ભાગ બીજો અને છેલ્લો