ફ્લેમિંગો અને આદુવાળી ચા
June 15, 2018
અમદાવાદ સ્થિત સ્વપ્નની નગરી જેવા “પેરિસ ગાર્ડન” માં આખરે લગ્નનું રિસેપશન સમાપ્ત થયું. રાજેશ હવે આ બધા થી કંટાળ્યો હતો એટલે પત્ની રેખાને નીકળવાનો ઈશારો કર્યો. સ્ટેજ પર કલાકો ઉભા ઉભા વારંવાર અવિરત ફોટા પડાવતાં થકાન ભર્યું સ્માઈલ આપતાં બોર નહિ થઇ જતાં હોય આ નવ દંપત્તિઓ ? “ “પણ હવે અનિલભાઈ ને ક્યાં શોધવા? … More ફ્લેમિંગો અને આદુવાળી ચા