Bahuroopi entertains Vapi / બહુરૂપી વાપીની મૂલાકાતે
April 27, 2026
Books Unlimited વાપી સ્થિત સંસ્થાના ઉત્સાહી સભ્યોએ મારી ગુજરાતી નવલકથા ‘બહુરૂપી -વેશપલટાનો કસબી’ ને કેન્દ્રમાં રાખી એપ્રિલ ૨૬ તારીખે મારો વાર્તાલાપ આયોજિત કર્યો. મારા લેખન સંબંધી વાત કરી હું આટલો સંતુષ્ટ કદી થયો નથી. લગભગ પંદરેક સભ્યોએ મને લાગલગાટ એક કલાક સુધી, ધ્યાનથી સાંભળ્યો, મારા A I genereated વિડિઓને આવકાર્યો. સૂચન આવ્યું, ‘ તમે આ … More Bahuroopi entertains Vapi / બહુરૂપી વાપીની મૂલાકાતે