બાટલી નવાપુરવાળી

‘હટ્ટ તેરીકી, આ ઇન્ડિયા આયવા નથીને નેટ વર્કના ધાનધીયા શરુ. ‘ બ્યાશી વર્ષના, જુવાન દેખાવા મથતા સન્મુખ ભાઈ બબડ્યા અને મોબાઈલ ફોન ખીસામાં. આંખે ચડાવેલ કાળા કાળા ચશ્મા, કાઇંક ટકલા એવા એ સન્મુખભાઈની ફલાઇટ  કલાક પહેલાં  લંડનથી આવી  પહોંચી અને છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ ટર્મિનલના કન્વેયર બેલ્ટ પર બેગોને અથડાતી કૂટાતી આવતી જોઈ રહયા. ‘એય … More બાટલી નવાપુરવાળી