The poetry of a swan taking off
May 24, 2026
આ ઉંડાણ ધ્યાનથી જુઓ. કેવું મરોડદાર, કેટલું આકર્ષક? મોહક?હવે જરા જુદો સવાલ કરું?આ જોઈને મને કોઈ પૂછે કે ‘પણ પક્ષીની ડોકની લંબાઈ કેટલી છે? એની ચાંચ કેટલી ધારદાર છે? એ પક્ષી કઈ જાતિ નું છે? સમજાતું નથી! તો હું શું કહું?કે ભાઈ સાબ આપણે જે માણવાનું છે એ છે એની ઉંડાણ, એના મરોડદાર વળાંકો,હવે બીજી … More The poetry of a swan taking off