ઢળી  સોહામણી સંધ્યા ‘બહુરૂપી’ વિમોચનની

૧૮ એપ્રિલ ૨૦૨૬ નો એ  અવિસ્મરણીય દિન કેમ ભૂલાય? દિગ્ગજ સાહિત્યકારો, ખમીરવંતા અનાવિલોની  સંસ્થાના હોદ્દેદારો અને સાહિત્ય રસિકજનોની ઉપસ્થિતિ ! આભાર આભાર આભાર !  માં સરસ્વતીનો હું ઋણી છું કે સાહિત્યની સેવાનો મને મોકો મળ્યો.  રાજેન્દ્ર નાયક