સંગીત માટે આટલો બધો પ્રેમ કે એક હજાર ડોલર વેડફી નાખવા પોષાય?
September 26, 2026
મણકો ૧ ડિસેમ્બર ૧૯૭૦ ની એક સાંજ. અમેરિકાના સાઉથ વેસ્ટ સ્થિત હ્યુસ્ટન માટે એક અતિ ઠંડુ હવામાન કહી શકાય. અરે હવામાન શાસ્ત્રીઓએ કરેલ વરતારામાં કહે કે કદાચ બરફ પણ પડે! બરફ ! ને એ પણ હ્યુસ્ટનમાં! અમેરિકન પ્રજા આવા વર્તારાઓમાં આપણે અહીં કરીએ છીએ એ કરતા વધુ વિશ્વાસ કરે. એ પંડિતો હંમેશા પરસન્ટેજમાં વાત કરે. … More સંગીત માટે આટલો બધો પ્રેમ કે એક હજાર ડોલર વેડફી નાખવા પોષાય?